એક દોરીના એક છેડે બાંધેલો દડો શિરોલંબ સમતલમાં એવી રીતે દોલે છે કે બિંદુ $A$ (અંતિમ સ્થાન) પર તેનો પ્રવેગ બિંદુ $B$ (મધ્યમાન સ્થાન) પરના તેના પ્રવેગ જેટલો છે. ખૂણો $\theta$ કેટલો હશે :-

  • A
    $\cos^{-1}(2/5)$
  • B
    $\cos^{-1}(4/5)$
  • C
    $\cos^{-1}(3/5)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક સાદા લોલકને, જેનો ગોળો $m = 1 \ kg$ દળ, $q = 5 \ \mu C$ વિદ્યુતભાર અને દોરીની લંબાઈ $l = 1 \ m$ છે, તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $E = 2 \times 10^6 \ V/m$ ના સમાન વિદ્યુતક્ષેત્રમાં તેના સૌથી નીચેના બિંદુ $A$ પર સમક્ષિતિજ વેગ $u$ આપવામાં આવે છે. તેને એવી ઝડપ $u$ આપવામાં આવે છે કે જેથી કણ તેના સૌથી ઉપરના બિંદુ $C$ પર વર્તુળાકાર માર્ગ છોડી દે. ઝડપ $u$ શોધો. ($g = 10 \ m/s^2$ લો)

$42\, m$ વ્યાસ ધરાવતા ગોળાની ટોચ પર એક કણ સ્થિર રાખવામાં આવ્યો છે. જ્યારે તેને સહેજ ખલેલ પહોંચાડવામાં આવે છે,ત્યારે તે નીચે સરકે છે. તળિયેથી કેટલી ઊંચાઈ $H$ પર કણ ગોળાને છોડી દેશે? $(...\, m)$

Difficult
View Solution

$1\, m$ લંબાઈની પાતળી દોરીના એક છેડે બાંધેલ એક નાનો ગોળો શિરોલંબ વર્તુળમાં ગતિ કરે છે,જેથી દોરીમાં મહત્તમ અને ન્યૂનતમ તણાવનો ગુણોત્તર $5: 1$ છે. સૌથી ઊંચા સ્થાને ગોળાનો વેગ ............. $m/s$ છે ($g=10\, m/s^2$ લો).

એક સાદા લોલકની લંબાઈ $75 \, cm$ છે. તે શિરોલંબ અર્ધવર્તુળમાં ગતિ કરે છે. જ્યારે તે મધ્યસ્થાનમાંથી પસાર થાય ત્યારે દડાનો વેગ કેટલો હશે?

$m$ દળનો એક ગોળો જે $L$ લંબાઈની હલકી દોરી વડે લટકાવેલ છે,તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉર્ધ્વ વર્તુળમાં ફેરવવામાં આવે છે. જો દોરીને $(a)$ બિંદુ $B$ પર,$(b)$ બિંદુ $C$ પર,અને $(c)$ બિંદુ $X$ પર કાપવામાં આવે,તો કણનો ગતિપથ કેવો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo